Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ધરમપુરના સજનીબરડામાં દેશી બનાવટી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું :નવસારી એસઓજીએ બે શખ્શોને દબોચ્યા…

Share

નવસારી વલસાડ પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન વલસાડના ધરમપુર ખાતેથી ગેરકાયદેસર હથિયારો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું.ગેરકાયદેસર હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ નવસારી એસઓજીએ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. નવસારી એસઓજીએ ધરમપુરના સજનીબરડાથી દેશી બનાવટની બંદૂક બનાવતું કારખાનું ઝડપી પાડી 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 5000 તથા હથિયાર બનાવવાના સાધનો મળી કુલ રૂપિયા 7500 નો મુદ્દામાલ સહીત 2 આરોપીની ધરપકડ કરી છે. શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારની સંખ્યા વધી રહી છે. પોલીસ ગુનેગારો ઉપર લગામ કસવા માટે કડક બનીને આવા ગેરકાયદેસર હથિયારો શોધવા પોતાના બાતમીદારો કામે લગાડી દરોડા પાડે છે. ત્યારે આજે નવસારી વલસાડ પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન વલસાડના ધરમપુર ખાતે થી ગેરકાયદેસર હથીયારો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે.જયારે ગેરકાયદેસર હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ નવસારી એસઓજી એ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

ProudOfGujarat

વાલિયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

પંચમહાલ : દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવાયેલી સુદ્રઢ વ્યવસ્થા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!