Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરાયું ….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ છે.જે અંગેનો આવેલ પરિપત્રની વિગત જોતા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ છે.જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શેક્ષણિક વર્ષમાં તારીખ ૬-૫-૧૯ થી તારીખ ૯-૬-૧૯ સુધી એટલે કે કુલ ૩૫ દિવસનું ઉનાળાનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે.તારીખ ૧૦-૬-૧૯ થી રાબેતા મુજબ શાળા શરૂ થશે .પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક સરખી જ રહેશે .આ વેકેશન અધ્યાપન મંદિરો અને બાલ અધ્યાપન મંદિરો સ્વનિર્ભર પી.ટી.સી કોલોજો તમામને લાગુ પડશે એમ પરિપત્રમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

હાંસોટ આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા કતપોર ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ખેડા : શિવજીની યાત્રા પર પથ્થરમારાના કેસમાં બે કોમની સામસામે ફરિયાદ, 11 ની અટકાયત, વિસ્તારમાં શાંતિનો માહોલ

ProudOfGujarat

નર્મદાની નૂતન જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ રચી મતદારોને મતદાનનો અપાયો સંદેશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!