Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા મતવિસ્તારમાં સરકારની લાપરવાહીથી મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મરવાનો દાવો…

Share

દિનેશભાઈ અડવાણી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મુંગા પ્રાણી માટે ફાળવી હોય એવું કહી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં એક મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો સરકારની લાપરવાહી થી મૃત્યુ પામી રહી છે એવું જીવદયાપ્રેમી કૌશિક ભાઈ પરમાર દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે હાલ અંકલેશ્વરના વોર્ડ નંબર ત્રણ મત વિસ્તાર આવેલ એક ગાયનો મૃત્યુ સરકારની લાપરવાહી થયું હોય તેવું જાણવા મળ્યું હતું જ્યારે કૌશિક ભાઈ પરમાર ના જણાવજો મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મૃત્યુ પામે છે અને ગૌરક્ષકો પણ કોઈપણ જાતની સહાય કરતા નથી નેતાઓ પણ ફક્ત અને ફક્ત ગાય માતાને પોતાની વોટ બેંક માટે સાચવી રાખી છે ત્યારે બીજી તરફ હજારો-લાખોની સંખ્યામાં મુંગા પ્રાણી મળી રહ્યા છે હાલ હવે જોવાનું રહ્યું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગાયો માટે કઈ વિચારવામાં આવશે ખરી કે પછી આવી જ પરિસ્થિતિઓ સર્જાતી રહેશે.

Advertisement


Share

Related posts

ઝઘડિયાના સારસા નજીક ઉમધરા ત્રણ રસ્તા વિસ્તારને અકસ્માત ઝોન જાહેર કરાયો.

ProudOfGujarat

ભરૂચ ના કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાસઈ, એક ને ઇજા વાહનોને નુકશાન

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. હઝરત ના પૌત્ર ના જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને જમાડવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!