Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા પંચામૃત ડેરી દ્વારા દુધના ફેટના ભાવોમાં વધારો…

Share

પંચમહાલ, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે આવેલી પંચામૃતડેરી દ્વારા હોળી પર્વની ભેટ પશુપાલકોને આપવામા આવી છે.જેમા ગાય અને દુધના ફેટના ભાવમા વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

પંચામૃત ડેરીના સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ભેંસના દુધના પ્રતિકિલો ફેટે 580 થી વધારી 600 કરવામાં આવ્યા છે.આમ પ્રતિ કિલો રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. ગાયના દુધમાં પ્રતિ કિલો એ 277થી 287 કરવામાં આવ્યો છે.આ દુધ વધારાના ભાવનો અમલ 21 માર્ચથી કરવામાં આવશે.અત્રે નોધનીય છેકે પંચામૃત ડેરી પંચમહાલ દાહોદ અને મહિસાગર જીલ્લાની સૌથી મોટી ડેરી ગણવામાં આવે છે.


Share

Related posts

અંકલેશ્વર ના કાનુગાવાડ ખાતે રહેતા 6 વર્ષીય બાઇસખાન ફડવાલા દ્વારા પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી*

ProudOfGujarat

વલસાડ-દોલત ઉષા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ -1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો…

ProudOfGujarat

નાંદોદ કુંવરપરા ગ્રામપંચાયની ચૂંટણી પૂર્વે ભચરવાડા નવી વસાહત ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!