Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર ના જુના દીવા ગામમાં ખેતીવાડી ના કામ માટે મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ચોરી થતાં શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ….

Share

દિનેશ અડવાણી

હાલ અંકલેશ્વર શહેરમાં દિનપ્રતિદિન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં ખાસ કરીને વીજ ટ્રાન્સફોર્મર ચોરીની ઘટના ખૂબ વધી રહ્યું છે જેમાં અંકલેશ્વર પીરામણ ગામ તથા જુની સુરવાડી અને હવે અંકલેશ્વરના જુના દીવા ગામમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરોએ આતંક મચાવ્યો છે જેમાં પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જુના દીવા ગામમાં ચારથી પાંચ જેટલા ખેડૂતોના ખેતરમાં લગાવવામાં આવેલ વિજ ટ્રાન્સફોર્મર કોઈ અજાણ્યા ચોરો ચોરી ગયા જેમાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે અગાઉ પણ વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં ઘણા આરોપીઓને પકડીને જેલભેગા કર્યા છે જ્યારે હવે અંકલેશ્વર જુના દીવા ગામમાં થયેલું વીજચોરી ટ્રાન્સફોર્મર ચોરીના આરોપીઓને ક્યારે કરશે તે હવે જોવાનું રહ્યું.

Advertisement


Share

Related posts

મિનેષ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને શુભેચ્છાઓ પાઠવી

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં વિવિધ પોઇન્ટ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હોવા છતાં તસ્કરો બેફામ બન્યા.

ProudOfGujarat

માંગરોળના રતોલા ગામે કારના ટાયરમાં પંચર પડતાં કાર પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!