Proud of Gujarat
FeaturedGujarat

સુરત ના રાંદેર વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું.બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈને અંદાજો નથી…

Share

રાંદેર વિસ્તારની ઘટના ઉગતના SMC આવાસમાં બની ઘટના ઢાંકણ વિનાની પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતાં બાળકનું મોત જાણે ગરીબ પરિવાર પર આભ તૂટી પડયો.બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈ ને અંદાજો નથી.એક સ્થાનિક પાણીની ટાંકી તરફ ધ્યાન જતા જોવા જતા બાળક અંદર ડૂબી ગયેલું દેખાયું પોલીસ ને જાણ કારવામાં આવી સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી.શિવગંગા નગર આવાસમાં આવેલી 9 બિલ્ડિંગમાં પાણીની ટાંકીના ઘાકણ નથી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં પિરામણ ગ્રામ પંચાયત કચેરીમાં મોડી રાત્રે આગ લાગી.

ProudOfGujarat

અમૂલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષે ખુશ કરશે, દૂધના ભાવોમાં કરવામાં આવ્યો વધારો

ProudOfGujarat

અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!