Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી યુવાન ને આપઘાત કર્યો…

Share

પાલેજ તા.૧૨-૦૩-૨૦૧૯

પાલેજ રેલવે સ્ટેશન ની દક્ષિણે ૩૫૧/૮ થાંભલા પાસે બપોરે ૧-૩૦ વાગ્યાં નાં અરસા માં એક ઇસમ નામ ખોડાભાઈ મોતીભાઈ વસાવા ઉ.વ.આશરે ૨૮ રહે.પાલેજ,રેલવે ફાટક બી.૧૯૮ .નજીક આવેલ જીમ ની પાછળ આવાસ,મૂળ રહે,પાટોળ તા.પાદર જી-વડોદરા એ કોઈ અગમ્ય કારણ સર ડાઉન માં પસાર થતી ટ્રેન નમ્બર ૧૯૫૬૭ વિવેક એક્સપ્રેસ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરતાં તેઓ નાં બને પગ કપાઈ ગયેલ અને જીવંત હોય જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ માં ભરુચ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ ઉપર નાં તબીબો એ તપાસી મરણ જાહેર કરેલ જેથી મૃતક નું પી.એમ તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું અને મૃતદેહ સંબંધીઓ સોંપી ગુના ની તપાસ આરંભી હતી. ઘટનાની તાપસ એ.એસ.આઇ.ઘનસયામ સિહ ચંદ્ર સિંહ એ કાયદેસર કરી તાપસ હાથ ધરી હતી

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

ગોધરા : લુંટ તથા ઘરફોડ ચોરીનાં ગુનામાં નાસતો ફરતો આરોપી મજીદ અસલા પોલીસનાં હાથે ઝડપાયો.

ProudOfGujarat

આજથી ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

ProudOfGujarat

વડોદરાના વરણામા નજીક પોલિટેક પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!