Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં મંદિરો અસુરક્ષીત…દેલાડ ગામના સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ…

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મંદિરો હવે સહી સલામત રહ્યા નથી.તસ્કરો આવા મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.જેથી ભક્તોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.જેમ કે કામરેજ તાલુકાના દેલાડ ગામમાં સોમેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની દાનપેટી તોડી ૧૦ થી ૧૫ હાજર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી.આ બનાવના પગલે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાય ગઈ છે અને હવે દેવસ્થાનકો પણ સુરક્ષિત રહ્યા નથી તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે.

Advertisement


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોરવીલર ના ચારેય ટાયરની ચોરી

ProudOfGujarat

ગાંધીનગર જિલ્લાનાં માણસામાં ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટીમાંથી રોકડની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!