Proud of Gujarat
FeaturedGujaratHealth

બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અભિયાન…

Share

ભરૂચ ગાયનેક ડોક્ટર તેમજ એનજીઓ દ્વારા મહિલા દિન નિમિત્તે ખાસ કાર્યક્રમ મહિલાઓના લાભાર્થે અને તેઓમા જાગૃતિ આવે તે હેતુસર યોજાયો હતો.ભરૂચ ગાયનેક ડોક્ટર તેમજ એનજીઓ દ્વારા મહિલા દિન નિમિત્તે બ્રેસ્ટ કેન્સર તેમજ ગર્ભાશયના મુખના કેન્સર અંગેની જાગૃતિ આવે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેના એક ભાગરૂપે પોસ્ટર પ્રદર્શન તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી ગઢવી હોસ્પિટલ ખાતેથી નીકળી ભરૂચ નગરના જુદા જુદા વિસ્તારોમાં ફરી સ્ટેશન ખાતે પહોંચી હતી.આ મહિલા રેલીમાં તબીબો એનજીઓના કર્તા-હર્તાઓ વગેરે સામેલ થયા હતા.

Advertisement


Share

Related posts

વડોદરા : ગ્રાહકના સ્વાંગમાં બુરખાધારી ત્રણ મહિલાઓ 1.40 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર.

ProudOfGujarat

વડોદરા : નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે બંછાનિધી પાનીએ ચાર્જ સાંભળ્યો.

ProudOfGujarat

રાજ્યમાં વેતન માટે આંદોલન કરનાર ડોક્ટર્સને સરકારે શરતી ધોરણે ઉચ્ચ પગાર આપવા કર્યો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!