ભરૂચ
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય એન્ટર્સ ગેટ અને આધુનિક ઓપરેશન થીએટર નું લોકાર્પણ કરવામાં આવ્યું આપ્રસંગે સંસ્થાના પ્રમુખ સલીમ પટેલે જણાવ્યુકે આ હોસ્પિટલ આપ સોની છે તેમણે એમ પણ જણાવ્યું કે સાંસદ અહેમદ ભાઈ અમારા કુટુંબીજન છે તેમણે એમ પણ જણાવ્યું કે એન્ટ્રેસ ગેટ એવો હોવો જોઈએ કે દર્દી ને ભાવનાત્મક લાગણી થાય સલીમ ભાઈએ એમ પણ જણાવ્યું કે હજી ઘણા કામો કરવાના બાકી છે ઘણી લોકોની સેવા કરવાની બાકી છે આવનારા દિવસોમાં હું અને વેલ્ફેર પરિવાર લોકોની સેવા કરતા રહીશુ aa પ્રંસગે દિવ્યાંગ ખેલાડી નદીમ પટેલ અનીસ દેલવાળા તેમજ અન્ય ખેલાડી ઇમરાન ભઠ્ઠી ,આસિફ પટેલ મહમદ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું વેલ્ફેર ટ્રસ્ટ અને આગેવાનો દ્વારા ભરૂચના પનોતા પુત્ર એહમદ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં સાંસદ અહેમદ પટેલે જણાવ્યું કે મેં કઈ પણ કર્યું તે મારી ફરજ છે તેમણે એમ પણ જણાવ્યું કે ભાવનાત્મક એકતાની જરૂર છે એકતાજ દુસ્મનોને પાથ ભણાવી શકે તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક એમ માને છે કે તેઓ એકલાજ બધું કરે છે આમ કહેવું ખોટું છે દરેક માનવીને સાથે લઈને ચાલવું પડે છે આડકતરી રીતે તેઓ નરેન્દ્ર મોદી ના વિધાન પર કટાક્ષ કરી રહ્યા હતા યુ પી એ સરકાર ધ્વરા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વના કામો થયા હોવાનું જણાવી વેલ્ફેર ના પ્રમુખ સલિમપટેલને સંબોધીને જણાવ્યું કે સ્વ મોહમ્મદ ફાસીવાળા ના ઘણા કામ અધૂરા છે જે પૂર્ણ કરવાના બાકી છે ગરીબોની અને આદિવાસીઓની સેવા કરવાની છે તેમજ મેડિકલ કોલેજ માટે પણ પ્રયાસો કરવાના છે ડો સુકેતુ દવેની સેવાને તેમણે બિરદાવી હતી.