Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા તારીખ 19-02-2019ના રોજ બંધ રહે તેવી સંભાવના…

Share

સમગ્ર ભરૂચ પંથકમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલી વગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે તારીખ 19-2-2019ના રોજ ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ નગર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા બંધ પાડે તેવી સંભાવના છે. જોકે હાલ શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પવા માટે 19-02-2019ના મંગળવારના રોજ પાંચબત્તીએ રંગઉપવન શોપીંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ તરફથી શ્રદ્ધાંજલિ અર્થે બંધ રાખવા એલાન કરાયું છે આ એલાનમાં ભરૂચ નગરના અન્ય વિસ્તારો પણ જોડાય તેવી સંભાવના જણાઈ રહી છે તેથી કદાચ આખા ભરૂચમાં તારીખ 19-2-2019ના મંગળવારના રોજ બંધ રહે અને તે રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના અસનાવી નજીક બે મોટરસાયકલ અથડાતા બન્ને ચાલકો ઘવાયા

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

ProudOfGujarat

પંચમહાલમા ઝાયલો ગાડીમા સીટોમા છુપાવેલો દારુ પોલીસે ઝડપી પાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!