તંત્ર ને જગારવાનો પ્રયાસ કરાયો. જાણો કેવી રીતે…….
Advertisement
ભરૂચ નગરના હેરીટેજ મા સમાવેશ પામેલ રતન તળાવના પાણી મા વિચરતા અલભય પ્રજાતીના કાચબાઓનુ ઉપરા-છાપરી મોત થતા સ્થાનિક રહિશો દ્રારા અનોખી રીતે વિરોધ કરવામા આવ્યો હતો. આ અગાઉ સ્થાનિક રહિશોએ કાચબાઓના મોત અંગે ધરણા કરયા,આવેદન પત્ર પાઠવ્યા, રેલીઓ યોજી તેમ છતા તંત્ર ની આંખ ના ઉગડતા છેવતે રહીશો દ્રારા કાચાબનુ મોત નિપજતા તેણી અંતીમ યાત્રા યોજવામા આવી હતી. અણે તેમ કરીને તંત્ર ને જગારવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.