Proud of Gujarat
GujaratFeaturedINDIA

જાંબુઘોડાની ડોન બોસ્કો શાળા રાષ્ટ્રિય લેવલે ઝળકી.

Share

ગોધરા, રાજુ સોલંકી

મુંબઇ પ્રાંત દ્વારા નાસિક ખાતે 31 ડિસે.2018 થી 03 જાન્યુ.2019 સુધી યોજવામાં આવેલી ઓલ ઇન્ડિયા ડોનબોસ્કો સ્કાઉટ ગાઈડ કેમ્પમાં જાંબુઘોડા ના નારુંકોટ ખાતે આવેલી ડોનબોસ્કો શાળાના 16 વિદ્યાર્થીઓ -વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો, કેમ્પમાં અંગ્રેજી અને હિન્દી ભાષામાં યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓ માં પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ગુજરાતી બાળકોએ એડવેન્ચર થીમ, પ્રેઝન્ટેશન, ગ્રાન્ડ કેમ્પફાયર, કલર પાર્ટીડ્રીલ, સ્કિલોરામ, રંગોળી, પીસ માર્ચ, કલ્ચરલ ડાન્સ, ઇન્સ્પેકશન, એક્ઝિબિશન, પયોનિયરિંગ પ્રોજેકટ, માં 11 ગોલ્ડ મેડલ અને કોરલ સાઇનિંગ, ફિઝિકલ ડિસ્પ્લે, અને પેઇન્ટિંગ માં 3 સિલ્વર મેડલ મળી કુલ 15 મેડલ મેળવી તાલુકા, જિલ્લાનું અને રાજ્ય નું ગૌરવ વધાર્યું હતું. જાંબુઘોડા જેવા નાનકડા ગ્રામ્ય વિસ્તારના આ સ્કાઉટ ગાઈડો તૈયાર કરવા શાળાના આચાર્ય અને સ્ટાફે ભારે મહેનત કરી હતી, તમામ બાળકોને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શાળાના આચાર્ય એ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

દેશમાં પ્રથમ વખત ડ્રોનથી ટપાલની 47 કિમી દૂર ડિલિવરી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના આમોદ અને જંબુસરમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!