Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ કાર અને બાઇક વચ્ચે અકસ્માત_એક વ્યક્તિ ગંભીર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો..

Share

ભરૂચ-અંકલેશ્વર તરફ ના છેડે ગોલ્ડન બ્રિજ નજીક આજ રોજ સવાર ના સમયે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી-અકસ્માત ની ઘટના એક વ્યક્તિ ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો..

અકસ્માતના પગલે એક સમયે ભરૂચ-અંકલેશ્વર ને જોડતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું-જોકે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઇડ કરવામાં આવતા બાદ માં ટ્રાફિક રાબેતા મુજબ થઇ જવા પામ્યો હતો..

Advertisement

Share

Related posts

ડમ્પિંગ સાઇડનો વિરોધ – ભરૂચના થામ ગામ પાસેથી ડમ્પીંગ સાઇડ દૂર કરવા સ્થાનિકો તંત્ર સામે મેદાને પડયા

ProudOfGujarat

એટીએમમાંથી કોઇ અજાણ્યા ઇસમે 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની ઘટના બનતા ચકચાર

ProudOfGujarat

ભાવનગરના સિહોરમાં તણાયેલા માતા-પુત્રીમાંથી માતાનો બચાવ : આઠ વર્ષની પુત્રીનો મળ્યો મૃતદેહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!