GujaratFeaturedINDIAદત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું by ProudOfGujaratDecember 22, 20180118 Share શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે દત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નવાડેરા મંદિર ખાતે યોજાયા હતા.જેમાં ભક્તો દ્વારા ધૂન અને ભજન ના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ભરૂચ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા Advertisement Share