Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા ના માહિતી ખાતા ના ઉપક્રમે પત્રકાર દિવસની ઊજવણી કરાઇ

Share

ભરૂચ ના માહિતી ખાતા દ્વારા પત્રકાર દિવસ એટલે કે પ્રેસ ડે ની ઊજવણી કરવામાં આવી હતી જેમા મુખ્ય વક્તા દિલીપ ક્ષત્રીય કે જેઓ ગુજરાત મિત્ર ના તંત્રી છે તેમને સોશિયલ મીડિયા પર વક્તવ્ય આપતા જણાવ્યુ હતુ કે હાલ સોશિયલ મીડિયા નો યુગ ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં સોશિયલ મીડિયા વધુ માં વધુ અસર કારક સાબિત થશે ત્યારે સોશિયલ મીડિયા માં આવતા ફેક ન્યુઝ અંગે પણ સજાકતા દાખવવી જરૂરી છે સોશિયલ મીડિયા દ્વારા સેકંડોમાં કોઇ પણ ખબર વિશ્વમાં કોઇ પણ સ્થળે પહોચાડી શકાય છે. આ પ્રસંગે માહિતી ખાતા ના ભાવશ્રી રાઠવા તેમજ પત્રકાર સંગઠનનાં નિલેષ ટેલર, દેવાનંદ જાદવ, નવિન પટેલ, ન્યાયામક બાબુભાઇ વસાવા,સંજય પટેલ તેમજ મોટી સંખ્યા માં પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનુ સંચાલન જગદિશ પરમારે કર્યુ હતુ ….

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડા વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

ProudOfGujarat

1 જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધને 1 વર્ષ સુધી ટાળી દેવાની માંગ, નાના વેપારીઓએ સરકારને કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!