(કાર્તિક બાવીશી ) વલસાડ શહેરમાં દારૂનું વેચાણ કરતા આવારા તત્વો પર પોલીસે નાણાકીય કામગીરી મૂકી કાયદાકીય કામગીરી ચાલું કરી છે તેવું લોકોમાં ચર્ચાય રહ્યુ છે જે વલસાડ દારૂનું વેચાણ બંધના થતું તેં વલસાડમાં સિટી પીઆઈ ભટ્ટની કામગીરીએ દારૂ વેચાણ કરનારની ખેર રાખી નથી વલસાડ પોલીસ અધિક્ષક સુનિલ જોશી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી વલસાડ સિટી પીઆઈ ભટ્ટની કામગીરીએ વલસાડમાં આવારા તત્વો , દારૂનું વેચાણ કરનાર પર કાયદાનો ધોકો માર્યા છે વલસાડ શહેરમાં નામાંકિત દારૂ વેચાણ કરનારએ પણ દારૂનો ધંધો બંધ કર્યો છે જે વલસાડ શહેરમાં દારૂનું વેચાણ સામન્ય ગણાતું તેં વલસાડને દારૂબંધી શુ છે તે પીઆઈ ભટ્ટ તેમજ તેમનાં સાથી કર્મચારીએ કરી બતાવ્યું છે વલસાડ શહેરમાં પ્યાસીઔનો પોકાર કે હવે અમે જાહે તો જાહે કહા તેવો ધાટ છે વલસાડ સિટી પીઆઈ ભટ્ટ , પીએસઆઈ રાજપૂત તેમજ સ્ટાફના રાજકુમાર ,ક્રિપાલસિંહ , મહેશ ચૌધરી તેમજ પોલીસ કર્મચારીની મહેનતે દારૂ વેચાણ કરનાર તેમજ આવારા તત્વો પર ભંગ પાડ્યો છે જે વલસાડ શહેરમાં દારૂના ધંધા હતા પછી દેશી હોઈ કે સારી એવી બ્રાન્ડો તે વલસાડમા આવી જતી પણ હવે શહેર પોલીસની કામગીરીએ વલસાડમાં દારૂની અછત ઊભી કરી છે તેવી લોકોમાં ચર્ચા છે
વલસાડમાં દારૂની રેલમછેલ હતી પોલીસની લાંલઆંખે અછત ઊભી કરી , પ્યાસીઓ જાહે તો જાહે કહા …
Advertisement