હવામાન ખાતા ના સુત્રોનાજણાવ્યા અનુસાર તાજેતર માં કાશ્મીર શિમલા અને અન્ય વિસ્તારોમા બરફ વર્ષા થતા ભરૂચ જીલ્લામા ઠંડી નુ મોજુ ફરી વળ્યૂ છે. દિવસે દિવસે તાપમાન નો પરો નિચે જઇ રહ્યો છે આજ રોજ લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ હતુ પરંતુ તે સાથે ઠંડા પવન ના ભારે સુસવાટા ના પગલે ઠંડી વધૂ તિવ્ર બની હતી હવામાન ખાતાના સુત્રો ના જણાવ્યા અનુસાર આવનારા દિવસો માં ઠંડી નુ પ્રમાણ વધે તેવી સંભાવના છે
Advertisement