દેશમાં શીતલલહેરનો પ્રકોપ સાથે ઠંડીનો માહોલ સર્જાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વાદળ છાયુનો માહોલ સર્જાયા બાદ આજ બપોરે નવસારી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા વરસાદી પાણીથી રસ્તાઓ ભીજાય ગયા હતા તથા નવસારી શહેરના ગોલવાડ અને તરોટા વિસ્તારમાં વીજના જીવંત તાર તૂટતાં વીજ પુરવઠો બંધ થવા પામતા રોજિંદા જનજીવન પર માઢી અસર પડી હતી તેમજ નવસારી પંથક્નો આકાશનો નજારો બદલાય ગયો હતો. આ કમોસમી વરસાદથી નવસારી પંથક્ના ખેડૂતો આંબા પર કેરીના પાક માટે આવેલ મંજરીના પાકને અને ચીકુના પાક લઇ ને ખેડૂતોમાં ચિંતા છવાઇ રહી છે…..
Advertisement