તાપમાન નો પારો ૧૪ ડીગ્રી સુધી ગબડ્યો
ભરૂચ જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી શીત લહર ફેલાઇ ગઇ હતી એમાય આજે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી કરતા ઓછુ નોંધાયુ હતુ તેમાય હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા મુજબ આશરે ૩ કિલોમિટર પ્રતિ કલાક્ની ઝડપથી પવન ફુકાયો હતો આવનાર દિવસોમા વધુ તિવ્ર ઠંડીનો અહેસાસ થાય તેમ જણાઇ રહ્યુ છે
Advertisement
આ ઠંડીની મોસમમાં ઘઉ તેમજ અન્ય પાકોને ફાયદો થશે તેમ જણાઇ રહ્યૂ છે આ સાથે ગરમ વસ્ત્રોના વેપારમા તેજી આવશે એમ લાગી રહ્યુ છે..