Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેટલાક લોકો કોંગ્રેસનો ખેસ પહેરવા થનગની રહ્યા છે

Share

આજે દેશના પાંચ રાજ્યોના વિધાનસભા ચુટણીના પરીણામો જાહેર થતા જ ભા.જ.પા.ના તંબુમાં ખળભળાટ મચી ગયો છે એવી પણ ચર્ચા ચાલી રહી હતી  કે જેને પપ્પુ કેહતા હતા તે રાજકરણોના દાદા સાબીત થયા.

હવે આ પપ્પુ એટલે કે રાજકારણના દાદા એવા રાહુલ ગાંધીના રાજકીય સફર પર નજર કરીએ તો તેમને  માટે પણ ગુજરાત મહત્વનુ સાબીત થયુ જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુજરાત વિધાન સભાની ચુટણીની કસોટી હતી તે વખતે એમ કહેવાતુ કે ગુજરાત એટલે નરેંદ્ર મોદીનુ ગઢ, આર.એસ.એસ.ની લેબોરેટરી સાથે વિશ્વ હિંદુ પરિષદનો કિલ્લો તેની ચુટણીમાં અન્ય નેતાઓની સરખામણીમા જુનીયર કહી શકાય એવા રાહુલ ગાંધી શું કરી શકશે પરંતુ જે તે વખતે રાહુલ ગાંધીએ પોતાની શમતા અને આભ વિશ્વાસ અને સંગઠનની તાકાત નો પરચો ગુજરાત મા જ બતાવી દિધો અને તેથીમોદીના ગઢ એવા ગુજરાત રાજ્યના વિધાન સભામાં ભાજપનાસભ્યો સંકોચાય ગયા હોય તેમ ઓછા થયા. ત્રણ આંકડાની બહુમતી માથી આંકડા મા આવી ગયા તે પર ગમ્ભીરતા થી વિચાર ન કરનારા અને વાત વાતમા રાહુલ ગાંધીને લોકોની નજર મા નીચો બતાવવાનો નિમ્ન કક્ષાની રાજનિતી રમનારાને આજના દિવસે સબક મળી ગયો છે દેશના રાજકારણની સેમી ફાઇનલ સમાન પાંચ રાજ્યોનીચુટણીમાં આવેલ પરિણામો પરથી રાજકીય પંડિતો રાહુલનીતાકાત સમજી ૨૦૧૯ની સંસદની ફાઇનલ મેચ માડવા માંડ્યા છે ..

Advertisement

Share

Related posts

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિ:સ્વાર્થ ભાવની અનોખી સેવા.

ProudOfGujarat

વાંકલ : લાઇફ લાઇન મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે.

ProudOfGujarat

પંચમહાલનાં મોરવા હડફમાં આમ આદમી પાર્ટી દ્વારા ખુદરા મૂકામે કાર્યકર્તા પ્રવેશ સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!