Proud of Gujarat
INDIAFeaturedGujarat

વિવિધ પોલીસ સ્ટેશનો માં મુદ્દામાલ તરીકે જમા લીધેલ નશાયુક્ત દવાઓ નું અંકલેશ્વર ખાતે ની BEIL માં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો

Share

અંકલેશ્વર

Advertisement

11.12.2018

છેલ્લા કેટલાક સમય થી વિવિધ પોલિસ સ્ટેશનો માં ગુનાહિત પ્રવૃત્તિ માં પકડાયેલ નશાયુક્ત દવાઓ જે પોલીસ મથકો માં કોર્ટ કાર્યવાહી પેહલા અને કોર્ટ કાર્યવાહી પછી ના કેશો ના મુદ્દા માલ તરીકે જમા હતા

સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ માંગ ના અનુસનધાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કોર્ટ કાર્યવાહી પેહલા અને કોર્ટ કાર્યવાહી પછી જમા થયેલ વિવિધ પોલિસ સ્ટેશન માં કુલ 16 કેસો ના મુદ્દા માલ જમા તરીકે જમા હતો તેનો વ્હેલી તકે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું .

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ઉપરોક્ત નિર્ણય ની અમલવારી માટે ગઈ કાલે અંકલેશ્વર ખાતે આવેલ BEIL કે જ્યાં ઔદ્યોગીક વેસ્ટ ના નિકાલ ની વ્યવસ્થા છે ત્યાં કુલ 672.290 KG મુદ્દા માલ નું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયું હતું


Share

Related posts

ઝઘડિયાના પડવાણીયા ગામે રૂ. ૫૦૦ ની લેવડદેવડના ઝઘડામાં ભાઇએ ભાઇ ભાભીને માર માર્યો.

ProudOfGujarat

ભરૂચ નગરમાં આજથી પાસપોર્ટ મળશે ઘર આંગણે : આજથી અમદાવાદ તથા વડોદરાના ધક્કા પૂરા

ProudOfGujarat

સુરત જિલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ પદે સિમોદરા ગામના દિનેશ સોલંકીની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!