(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી શહેરમાં વસતા અમુક લેભાગુ તત્વોને સિટી પીઆઈ ભટ્ટએ કાયદાનો પાઠ યાદ કરાવ્યો છે વલસાડ શહેરમાં દારૂનો ખુલ્લે આમ વેપલો કરનાર પર સિટી પીઆઈની લાંલ આંખે દારૂ વેચનારના ચહેરા કાળા કર્યા છે વલસાડ જિલ્લામાં રાત્રિના સમય પર લેભાગુ તત્વો જે સાંજના સમય પર રોડ તેંના બાપુજીનો હોઈ જે સમજતા તેં પણ ભો ભીતર થઈ ગયા છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દિનરાતની મહેનતએ વલસાડ શહેરની કાયદાના રંગથી સજાવ્યું છે વલસાડ સિટી પીઆઈના માર્ગદર્શનથી પીએસઆઈ રાજપૂત , પીએસઆઈ ગોહિલ , તેમજ ડી સ્ટાફના કર્મચારીએ વલસાડ શહેરમાં જે દમણની માફક દારૂનો વેપલો કરતા અને પલ્સર પર દારૂની ખેપ મારતા તેની આગળ પોલીસે કાયદાની લાકડી પછાડી છે.વલસાડ શહેરમાં દારૂનો વેપલો કરવોએ સામન્ય બુટલેગરો સમજતા પણ સિટી પીઆઈ ભટ્ટની તેમજ પોલીસ તંત્રની લોક રક્ષક કામગીરીએ બુટલેગરોને ‘ બુટ’ વગરના ભગાડ્યા છે વલસાડ શહેરમાં તેમજ તીથલ બીચ જેવા વિસ્તારમાં પોલીસના સધન પેટ્રોલિંગએ આવારા તત્વો , દારૂનો વેપલો કરનાર , તેમજ વધુ સ્પીડ પર બાઈક ચાલકો પર સપાટો બોલાવ્યો છે જેથી વલસાડની જાગ્રુત જનતાએ સિટી પોલીસની કામગીરીને આવકાર આપ્યો છે
વલસાડ સિટી પોલીસ સ્ટેશનની કામગીરીએ લેભાગુ તત્વોને કર્યા ભો ભીતર
Advertisement