(કાર્તિક બાવીશી) વલસાડ સિવીલ હૉસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગ જાણે લોકોની સાથે મજાક કરી રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે વલસાડ સોનોગ્રાફી વિભાગમાં લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તેવું લોકો ચાહે છે જયારે અખબારોમાં અહેવાલ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સિવીલ હૉસ્પિટલની કામગીરી પર લોકોનો પ્રચંડ રોષ જોવા જડ્યો છે વલસાડની જનતા હૉસ્પિટલના સોનોગ્રાફી વિભાગથી ત્રાસ પામી છે ક્યારે લોકોનો પ્રશ્ન દૂર થશો ? લોકોમાં રોષ છે કે કામચોર કર્મચારીઓ દર્દીને ખુબજ હેરાન કરી લોકોને ખોટા ફેરા મારવામાં જ વ્યસ્ત રાખે છે સોનોગ્રાફી વિભાગમાં માત્ર થોડા લોકોની સોનોગ્રાફી થાય છે બાકી દર્દીઓને હેરાન પરેશાન કરી તારીખ આપવામાં આવે છે તેવી ખુબજ ફરિયાદ ઉઠી છે શુ દર્દીને હેરાન કરવામાં માટે સરકારે સિવીલ હૉસ્પિટલ બનાવી છે ? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ જીવદયા પ્રેમી છે પણ વલસાડ સિવીલના હાલ જોશો તો તેં પણ દુઃખી થશો પરંતુ આ બાબતે રાજ્ય સરકાર લોકોની સમસ્યા સમજી કોઈ રસ્તો કરે તો જ લોકોની પરેશાની દૂર થશો વલસાડ સિવીલ હૉસ્પિટલમાં કેમ હિટલરશાહી હોઈ તેવી લોકોને અનુભુતી થાય છે ક્યારે લોકોને આવી ગુલામીથી આઝાદી થશો ? લોકોને સોનોગ્રાફી વિભાગમાં તારીખ આપવાથી લોકો દૂર દૂર આવવું ખુબજ મુશ્કેલ થાય છે ત્યારે ડોક્ટરને માત્ર ઔડર કરવો છે પણ દર્દીની વેદના દર્દી જ જાણે છે તેવું લોકોમાં ચર્ચાતું હતું હવે જોવાનું રહેશો તંત્ર ક્યારે જાગશે
જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈને સાદર અર્પણ,વલસાડ સિવીલ હૉસ્પિટલની ખરાબ કામગીરી પર સોશિયલ મીડિયા પર ફરિયાદનો મારો
Advertisement