સજીવના નેત્રની વાત કરીએ તો નેત્ર વગરની જીંદગી કાળા ધાબા જેવી કહેવાય ત્યારે આવા નેત્રોને રક્ષણ આપવા નેત્રયજ્ઞ જેવા કેમ્પનું આયોજન થતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર થાનગઢ મુકામે બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિતે લોક અધિકાર મંચ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
વિ.ઓ.
નેત્રદાન એટલે મહાદાન જે સુત્ર સારથક કર્યું હોય તો લીંબડી સિવિલ હોસ્પીટલના આંખના સર્જન ડોકટર વેસેટીયને ત્યારે આવા ડોકટરના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી ખાતે બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિતે લોક અધિકાર મંચ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ નેત્રયજ્ઞ માં યુવાનો, વૃધ્ધો તેમજ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો ત્યારે આ નેત્રયજ્ઞમાં લાભ લેવા દુરથી આવતા લોકો માટે મફત વાહન સુધિવા પણ પુરી પાડવામાં આવ હતી અને સાથો સાથ વિદ્યાર્થીઓને મફતમાં નંબરના ચસ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે ડોકટર વેસેટીયને જણાવેલ કે આ થાનગઢ તાલુકામાં આરોગ્યની સુવિધાઓ પાંખી છે તો આમ આવી સંસ્થાઓ દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવતું રહે તો છેવાડાના ગામોના ગરીબ લોકોને આરોગ્ય કેમ્પનો લાભ મળતો રહે ત્યારે ડોકટર વેસેટીયનની ટીમ દ્વારા આંખના નંબર, મોતીયો, વેલ જેવા અલગ અલગ આંખના રોગોનું નિદાન કરેલ અને લીંબડી હોસ્પીટલ થી ડોકટર વેસેટીયન, અને તેમની ટીમના કર્મચારી ડામોરભાઇ, નયનાબહેન, લીલાબહેન ના સારી એવી કામગીરી કરી હતી