Proud of Gujarat
INDIAFeaturedGujarat

વિરાટ સાર્વજનિક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યું

Share

 

– વિશ્વ વિકલાંગ દિવસે વિરમગામ પંથકના દિવ્યાંગ ભાઇ બહેનો એ પોતાની વિવિધ માગણીઓની રજુઆત કરી

Advertisement

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના  નીલકંઠ વાસુકિયા

3 ડિસેમ્બરે વિરમગામ સહીત અમદાવાદ જીલ્લામા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિરમગામ ખાતે વિરાટ સાર્વજનિક વિકલાં.ગ ટ્રસ્ટ દ્વારા  મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિવ્યાંગોના જીવનને ઉંચુ લાવવા માટે તથા દિવ્યાંગોને રોજગાર,  પેન્શન, સરકારી નોકરીમા ભરતી, સરકારી સહીતના મુદ્દે વિશ્વ વિકલાંગ દિવસે વિરમગામ પંથકના દિવ્યાંગ ભાઇ બહેનો એ એકઠા થઇને મામલતદારને આવેદનપત્ર આપીને પોતાની વિવિધ માગણીઓની રજુઆત કરી હતી.


Share

Related posts

લીંબડીમાં તંત્ર દ્વારા લારીઓ હટાવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

ઝઘડિયા સેવા રૂરલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ચાવજ રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મૃત્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!