Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં પેપરલીક મામલે વિરોધ પ્રદર્શન : રેલી બાદ શિક્ષણ મંત્રીના પુતળાનું કરાયું દહન..

Share

વલસાડ :

રાજ્યમાં ગઈકાલે લોકરક્ષકની પરીક્ષા પેપર લીક થતાં રદ કરાઇ હતી. તેના વિરોધમાં વલસાડમાં રેલી બાદ શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું વિરોધ પક્ષ કોંગ્રેસે પેપરલીક મામલે પોતાનો વિરોધ વ્યકત કરવા વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વલસાડમાં વિવિધ બેનરો દ્વારા સુત્રોચાર કરતા સત્તા વિરૂધ્ધ નારેબાજી કરતા કલેકટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. જિલ્લા કોંગ્રેસે પુતળા દહનનો કાર્યક્રમ પણ આયોજીત કર્યો હતો પરંતુ રેલી કાઢ્યા બાદ પોલીસ પકડી નાલે તેના માટે રેલી નીકળી ગયા બાદ યુથ કોંગ્રેસ દ્વારા પૂતળાનું દહન કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા ના વગુસણા ગામ નજીક થી પસાર થતી માઇનોર કેનાલ ના પાણી માં મોટરસાયકલ દેખાઈ આવતા ખળભળાટ મચ્યો હતો..

ProudOfGujarat

કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાનાં વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

ગાંજાના જથ્થા સાથે એક મહિલાને અંકલેશ્વરથી ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!