Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર: ખરોડ પબ્લિક સ્કુલ ખાતે કરાઈ 11માં વાર્ષિક ઉત્સવની ઉજવણી

Share

અંકલેશ્વરના ખરોડ પબ્લિક સ્કુલ ખાતે 11 માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ખરોડ ખાતે ઉજવાયેલા 11માં વાર્ષિકોત્સવમાં નર્સરીથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ કેળવેલ સિદ્ધિ હાંસલ કરી તે ઉડાન એક કદમ સાહસ કા માં રજૂ કર્યો હતો. જેમાં વન્ડર ડાન્સર કમલેશ પટેલે સ્ટેજ ઉપર પર્ફોમન્સ આપીને વિધાર્થીઓ અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ વાર્ષિક ઉત્સવમાં સ્કુલ ના વિધાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ માં વિજેતાઓને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે આરીફ વજીબદાર, ઓએનજીસી ના એસેટ મેનેજર એસ.એ.રવિ.,ખરોડ ના સરપંચ મહમદ ભૈયાત, નાજુ ફડવાલા , ચંદ્રેશ જોશી, ભુપેન્દ્રા જાની સહિતના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ , તાથા ખરોડના ગ્રામ જાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયાના કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં.

ProudOfGujarat

નડિયાદ : મહુધાના મંગળપુર પાટીયા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

ઝઘડિયાથી નીકળેલ ટેન્કર ચાલકે કોસ્ટીક સોડા લાઇ સગેવગે કરતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!