મળેલ બાતમીના આધારે પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલિગ થઈ રહ્યું હતું તે દરમ્યાન દઢેડા જવાના રોડ પર આવતા મહેન્દ્રસિંહ રામપ્રસાદ લોરીયાવંશ રહે. હાલ પદમાવતી સોસાયટી સારંગપુર અંકલેશ્વર મુળ રહે. યુ.પી ને હીરોહોન્ડા પેશન પ્લસ કાળા કલરની સાથે શકમંદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસે મો.સા અંગે કોઈ આધાર પુરાવા કે આરસી બુક ન હતી આરોપીને વધુ તપાસ અર્થે ઝઘડીયા પોલિસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે.
Advertisement