Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની એપલ હોટલના વગર પરવાનગીએ થતાં બે માળના બાંધકામને અટકાવતુ બૌડા…

Share

બે માળ સિઝ કરાતા ભરૂચમાં સનસનાટી…

ભરૂચમાં ગે.કા બાંધકામોની ભરમાર છે તેવામાં બૌડાએ આવા બાંધકામો સામે લાલ આંખ કરતા બિલ્ડરો તેમજ ગે.કા બાંધકામ કરનારઓમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ અર્થોરીટી  બૌડાના નાયબ મામલતદાર પ્રણવ પુરોહિત ના જણાવ્યા અનુસાર સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટનાં ખાચામાં આવેલ એપલ હોટલ દ્વારા વગર પરવાનગીએ બે માળ બાંધવાની શરૂઆત કરી હતી જેના અનુસંધાને બૌડા તંત્ર દ્વારા કાયદા અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તેમ છતા એપલ હોટલના કર્તાહર્તાઓએ બાંધકામ ન અટકાવતા છેવટે બૌડા તંત્ર એક્શનમાં આવી કાયદાની રુવે એપલ હોટલનાં બે માળ સિલ કરી દીધા હતા.

Advertisement

Share

Related posts

કેલોદ ગામના ખેડૂત ખાતેદારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો : CNGના ભાવ વધવાની સંભાવના

ProudOfGujarat

વાગરા તાલુકાના સુવા ગામે ૧૫ મહિનાની બાળકી પર થયેલ બળાત્કાર અંગે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!