Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના એસ ટી સ્ટેન્ડ પાસે ખુલ્લા માં વરલી મટકા નો જુગાર રમતા ૫ જુગારીયા ઝડપાયા

Share

ભરૂચ જિલ્લાના વાગરાના એસ ટી સ્ટેન્ડ પાસે વરલી મટકાનો જુગાર રમતા ૫ જુગારીયા ઝડપાયા હતા તેઓ બપોરના સમયે જુગાર રમતા ઝડપાયા હતા એલ સી બી પોલીસે રૂ ૧૨૨૫૦ ની મત્તા જપ્ત કરેલ છે
આ બનાવ અંગે વિગતે જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી ના આધારે એલ. સી. બી. પોલીસના ઈ. ચા. પી.આઈ  પી. એન. પટેલ ની સૂચના ના આધારે પી. એસ. આઈ.  કે. જે. ધડુકે આ વરલી મટકા નો જુગાર ઝડપી પાડી રૂ ૧૨૨૫૦ ની મત્તા જપ્ત કરી હતી જેમાં રોકડા રૂ  ૧૧૫૦૦નો  સમાવેશ થાયછે  વાગરા પોલીસ બનાવ ની તપાસ કરી રહી છે
ઝડપાયેલા જુગારીયાઓ
૧ ફીરોઝ ઇશાક રાજ રહે વાગરા
૨ ગુલામ ઇબ્રાહિમ પટેલ રહે વ ખડલી
૩ વિજય વેરીભાઈ રાઠોડ રહે કોઠી ફળિયું વાગરા
૪ કાલુ ઇબ્રાહિમ દીવાનરહે  લાહૌરી ગોડાઉન વાગરા
૫ છેલા મોતીભાઈ વસાવા રહે કરમાળ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની પંચાયતી ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા.

ProudOfGujarat

વડોદરાની તરન્નુમને 2013માં સ્પાઈનમાં ઈજા હતી આજે રાજ્યની યંગેસ્ટ ફૂટબોલ કોચ

ProudOfGujarat

શક્તિપીઠ અંબાજી માતાજી મંદિરમાં અદભુત ગરીમાં અને ચમત્કાર… ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!