પ્રવાસીઓ ભરૂચ પરત ફર્યા…
આવનાર તા. ૧૯/૧૧/૧૮ ના સોમવારના રોજથી સમગ્ર જિલ્લાની શાળાઓ ફરી ધમધમતી થશે આ વર્ષે દિપાવલીનુ વેકેશન ખુબ ટુંકા હોવાના પગલે શાળામાં ભળતા વિધ્યાર્થીઓ અને વાલિયો લાંબા અંતરના પ્રવાસનુ આયોજન કરે શક્યા ન હતા. આ વર્ષે નવરાત્રીના દિવસો દરમ્યાન તંત્ર દ્વારા વેકેશન જાહેર કરાયુ હતુ. નવરાત્રી વેકેશનના રજાના દિવસો નું એક્જસ્ટમેન્ટ દિવાળી વેકેશનમાં કરવામાં આવ્યું હતુ. જેથી વિધ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે શાળા સંચાલકોના જણવ્યા અનુસાર દિપાવલી પર્વના ટુંકા વેકેશનના પગલે ભરૂચની શાળાઓ દ્વારા પણ લાબા અંતરના પ્રવસોનુ આયોજન થઈ શક્યુ ન હતુ તો બીજી બાજુ સગા-સંબધીઓ ને ત્યા બહારગામ ગયેલ અને ટુંકા પ્રવાસે ગયેલ લોકોપણ શનિ-રવિ ના દિવસો દરમ્યાન ભરૂચ પરત ફરી રહ્યા છે.
Advertisement