Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

Share

લીંબડી તારીખ 16/11/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

અમદાવાદ લીંબડી અને લીંબડી રાજકોટ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે અને આ અકસ્માતમાં મુસાફરી કરતાં મુસાફરોને મોતને ભેટવાનો વારો આવે છે ત્યારે આજે કઈક આવીજ ઘટના લીંબડી બગોદરા હાઇવે ઉપર કટારીયાના પાટીયા પાસે ગોગી હોટલ આગળ સર્જાઈ હતી ગત રાત્રે ગોગી હોટલ આગળ બંધ પડેલ ક્રેઈનમાં ટ્રક ચાલકે પાછળ ટ્રક ધુસાડી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ડ્રાઈવર કુલિરામ વેન્કટરતલમ તેગીરાલા, પંચચરણ મડેલ પરીતાલા જીલ્લો ક્રિષ્ણા આંધ્રપ્રદેશ અને કલીનર મીરાવલ્લી અમીરસાહેબ, જ્યતીગામ જીલ્લો આંધ્રપ્રદેશનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ત્યારે આ અકસ્માત થી હાઇવે ચક્કાજામ થયો હતો અને આ બાબતની જાણ પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી વધુ ટ્રાફિક ખુલ્લૂ કરાવી અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને વ્યક્તિઓની લાશ લીંબડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લવાઈ હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ ચાલુ કરેલ


Share

Related posts

માંગરોળ : આજથી વિદ્યા મંદિરનાં દ્વાર ખુલતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

ProudOfGujarat

ઝઘડિયાના કપલસાડી ગામે શેરડી કાપનાર શ્રમિકની બાઇકને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

ભરૂચ : ચોરીનાં ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રીઢા ચોરને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!