Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાવા ગામ ખાતે ઘાસમાં લાગેલ આગ. જો કે જાનમાલનું નુકશાન ન થતા હાશકારો….

Share

જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે ઘાસના જથ્થામાં આગ ભભુકી ઉઠી હતી. અગમ્ય કારણસર લાગેલ આ આગના પગલે ગામમાં અફરાતફરીનુ વાતાવરણ મચી ગયું હતું. ગામમાં ધુમાડાના ગોટેગોટા જણાતા હતા. જોકે ગામના રહિશો એ સમય સુચકતા દર્શાવી આગની જ્વાણા પર પાણીનો છંટકાવ કરી જાતે જ આગને કાબુમાં લીધી હતી. જો કે આ આગના બનાવમાં કોઈ નોંધપાત્ર જાનમાલનુ નુકશાન થયું ન હતુ.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં કોરોના વાઇરસને પગલે વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યા.

ProudOfGujarat

ઇરોસ નાઉ મ્યુઝિક આવતા છ મહિનામાં 100 થી વધુ સિંગલને લોન્ચ કરશે.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!