Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની BEIL કંપનીને એસોચેમનો એક્સેલન્સ એવોર્ડ મળ્યો…

Share

અંકલેશ્વરની BEIL કંપનીને નવી દિલ્હી ખાતે એસોચેમ દ્વારા એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો છે.

ભરૂચ એન્વાયરોમેન્ટ ઈન્ફાસ્ટ્રચર લિમિટેડ- BEIL એ દેશની સૌથી પહેલી અને વિશાળ હઝાર્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ છે સાથે-સાથે જ CSR પ્રવૃતિઓમાં પણ BEIL સદા અગ્રેસર રહે છે. BEIL ની નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ એસોચેમ દ્વારા તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં CSR ક્ષેત્રની પ્રસંશનીય કામગીરી બદલ ૬ ઠ્ઠો એક્સેલન્સ એવોર્ડ BEIL ને એનાયત કરાયો હતો. આ એવોર્ડ મેઘાલયના મુખ્યમંત્રી કુનરાડ સંગ્મા હસ્તક આપવામાં આવ્યો હતો. એવોર્ડ બદલ BEIL ના મેનેજમેન્ટ અને કર્મચારીઓને ઉધ્યોગપતિઓ  દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નારાયણ ઓર્ગેનિક્સ કંપનીને મુંબઈ ની એસબીએસ યુરોપ એસએબી કંપની માલિકે 1 કરોડ 19 લાખ ઉપરાંતનો ચૂનો ચોપડ્યો 

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વનું વાતાવરણ જામ્યું: ઠેર ઠેર બટાકા અને શક્કરીયાના હંગામી બજારો

ProudOfGujarat

સુરતથી ભરૂચ લવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!