Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ BDMA દ્વારા #METOO વિષય પર વ્યાખ્યાન યોજાયું…

Share

ભરૂચ BDMA દ્વારા ૨૨ માં HR ફોરમ મીટમાં હાલનાં #METOO અભિયાન વિશે વકતવ્ય યોજાયું હતું.

#METOO વિષય પર યોજાયેલાં વ્યાખ્યાનમાં ઈનસાઈટ એસોસીએશનના ફાઉન્ડર મેમ્બર શીલા મિસ્ત્રી એ “ હાઈલાઈટ ઓફ પ્રિવેન્શન ઓફ સેક્યુઅલ હેરેસમેન્ટ “ વિષય પર વકત્વ્યમાં #METOO અભિયાન અંતર્ગત થતાં આક્ષેપો અંગેના કાયદા અને એની જોગવાઈ કે જેનાથી બહુધા વર્ગ અજાણ છે. એની ઊંડાણ પુર્વક ની માહીતી આપી હતી. સાથે જ કાયદામાં ઘણા વિષયો પર પ્રકાશ પાડવાનો બાકી હોવાની પણ ચર્ચાઓ થઈ હતી.

Advertisement

આ પ્રસંગે HR ફોરમનાં ચેરમેન સુનીલ ભટ્ટ, સભ્યો અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમને મૂંઝવતાં પ્રશ્નો અંગે ચર્ચા અને પ્રશ્નોતરીના માધ્યમથી ઉકેલ પણ મેળવ્યાં હતાં.


Share

Related posts

વડોદરા : વારસિયા વિસ્તારમાં બિલ વગરના બ્લૂટૂથ અને સ્માર્ટ વોચ સાથે એક શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે ઈફતાર પાર્ટીનુ આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચની ખાનગી શાળાનાં આચાર્યએ વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઇનનું પાલન ન કરતાં હોય તેવો મેસેજ સ્કૂલનાં ગૃપમાં વાઇરલ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!