પત્તાપાના, દાવા પરના નાણા, અંગઝડતીના નાણા, મોબાઈલ તેમજ મોટરસાઈકલ મળી કુલ ૨,૩૬,૮૯૦/- ની મતા જપ્ત…
મળેલ બાતમીના આધારે પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ડી.વાઈ.એસ.પી ડી.બી.વાઘેલા ની સુચના અનુસાર ત્રણ કુવા નવીનગરી વિસ્તારમાં બી-ડીવીઝન પોલીસે રેડ કરતા ૧૧ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા. આ જુગારીયાઓમાં અયુબ ઉર્ફે બકરો ઈસ્માઈલ, નાલાબંધ, ઈમરાન ઉર્ફે તુમરી, અબ્દુલ રશિદ મલેક, મોહંમદ સોહેબ શરીફ શેખ, આશિફ અબ્બાસ અહમદ પટેલ, કરત્વ્ય ઉર્ફે મોન્ટુ પ્રવિણભાઈ રાણા, પ્યારેભાઈ અલ્લામહેર કુરેસી, નિતિન મંગુભાઈ રાણા, મુબારક યાકુબ ઉમરજી નાલાબંધ, જહીર અબ્બાસ અલ્લારખા શેખ, મોહંમદ સફી કાલુ શેખ, શરફરાઝ મેહમુદ મરોઠી ને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડેલ છે. આ બનાવમાં પી.આઈ એન.આર.ગામિત તથા પી.એસ.આઈ ડી.એમ.વસાવા તેમજ અન્ય સ્ટાફે કામગીરી કરી હતી.
Advertisement