Proud of Gujarat
GujaratFeaturedINDIA

સૂરત રેન્જ આઈજીની ફરજ માનવતાવાદી સાથે કર્તવ્યનિષ્ઠ

Share

 

અરજદારોના પ્રશ્નોનું નિરાકરણમાં હંમેશા માટે તત્પર રહેતા સૂરત રેન્જ આઈજી ડૉ રાજકુમાર પાંડિયન

Advertisement

(કાર્તિક બાવીશી ) સૂરત રેન્જ આઈજીનું નામ કેવાંની આરોપી માટે જરૂર નથી હાલમાં પણ દારૂના ધંધા કરતા બુટલેગરોને ખાલી સૂરત રેન્જ કહો તોં રેન્જ આઈજી ડૉ રાજકુમાર પાંડિયનનું નામ આવશો તેમનાં નામ જ આવા ધંધા કરનારની ખેર રાખી નથી અને દારૂનો વેપલો ઓછો થયો છે જયારે કોઈ પણ અરજદાર હોઈ તેની વાતનું નિરાકરણ લાંવુ તે સૂરત રેન્જ આઈજી ડૉ રાજકુમાર પાંડિયન માને છે અને લોકોને પણ તેમની વફાદારી ભરી કામગિરીનો અનુભવ થયો છે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણમાં હંમેશા માટે તત્પર રહેતા સૂરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન ને લોકોએ બિરદાવ્યા છે જયારે લોકોને શુ જોઈએ સત્યને સાથ આપે તેવા અધિકારી જયારે સૂરત રેન્જ આઈજીએ તે સાબિત પણ કરી આપ્યું છે લોકોને પણ તેમનાં સ્વભાવ અને કર્તવ્યનિષ્ઠ ફરજથી ખુશી થઈ ત્યારે એક કડી યાદ આવે છે ” સુખમેઁ સબ સાથી દુઃખમેઁ ના કોઈ ” પણ આ અધિકારી લોકોના દુઃખ સમજી લોકોને સાથ આપનાર અને લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવનાર અધિકારી છે તે માટે જ લોકોના દિલમાં રાજ કરે છે સૂરત રેન્જના આ કર્તવ્યનિષ્ઠ અધિકારી ડૉ રાજકુમાર પાંડિયન.


Share

Related posts

ભરૂચમાં સવારે ધૂમમ્સભર્યા વાતાવરણથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો..!!

ProudOfGujarat

દિલ્હીના મુખ્યમંત્રીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ વડોદરાના મહારાષ્ટ્રીયન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત.

ProudOfGujarat

દારૂના વ્યસની પતિએ છીનવી લીધેલા દોઢ વર્ષના બાળકનું માતા સાથે પુન:મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર જામનગર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!