Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ: વિદેશી મહેમાનોએ માથે ગરબો મુકીને નવરાત્રીની મોજ માણી.

Share


ગોધરા, રાજુ સોલંકી.

પંચમહાલ જીલ્લામા નવરાત્રીની રંગત જામી છે,ત્યારે વિદેશી મહેમાનો પણ અહી આવીને ગરબે ગુમી રહ્યાછે.કાલોલ ના મલાવ ખાતે કૂપાલૂ આશ્રમ ખાતે તાઇવાન ,રશિયા , બ્રાઝીલ ના 36 જેટલા વિદેશી મહીલાઓ ટ્રેડિશનલ ડ્રેસ મા ગરબે ગુમ્યા હતા. પંચમહાલ જીલ્લામા હવે નવરાત્રી અંતિમ ચરણમાં છે. નવરાત્રી મહોત્સવમા જાણે યૌવન હિલોળે ચઢે છે.નવરાત્રીને લઇને વિદેશી મહેમાનો ગુજરાત આવતા હોય છે.ત્યારે પંચમહાલ ના કાલોલ મલાવ ખાતે રશિયા , તાઇવાન સહિત ના વિદેશી મહેમાનો આવ્યા હતા અને ગરબા રમીને નવરાત્રીનો આનંદ માણ્યો હતો.તેમણે ખરેખર ગુજરાતના ગરબાને ખુબ વખાણ્યા હતા.ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ને ગરબે ગુમ્યા હતા

Advertisement

Share

Related posts

નડિયાદ : દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકોએ વિશેષ સુવિધા ઊભી કરાશે.

ProudOfGujarat

રાજકોટ જિલ્લામાં આધુનિક આંગણવાડીનું લોકાર્પણ : કિચન ગાર્ડન, રમત ગમતના સાધનો સહિત અનેક અનેરું આકર્ષણ

ProudOfGujarat

પત્નીના નામે પતિઓ દ્વારા થતો કારભાર અને તેથી થતો ભ્રષ્ટાચાર જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!