વલસાડ|વલસાડ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ખેલ મહાકુંભમાં લોન ટેનિસની ઓપન કેટેગરીમાં મેન્સ સિંગલમાં મહેશ મેનારિયા વલસાડ જિલ્લામાં વિજેતા થયા હતા. જયારે લોન ટેનિસની ડબલ્સમાં મહેશ મેનારિયા તથા આર.કે.મિશ્રાની જોડી વિજેતા નિવડી હતી. સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ વિભાગમાં સર્વિસ કરતા મહેશ મેનારિયા ત્રણ વર્ષથી લોન ટેનિસમાં જિલ્લામાં ચેમ્પિયન બને છે..સૌજન્ય
Advertisement