રાજકોટ : રાષ્ટ્રીયકક્ષાની શુટીંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર અને ભરવાડ સમાજનું ગૌરવ વધારનાર હિતેક્ષા રણજીતભાઇ બાંભવાનું તાજેતરમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમારોહમાં હિતેક્ષા બાંભવાનું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. રાજકોટ શહેર DCP જાડેજા, વિનુભાઇ ટોળીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત કૃષ્ણત્વ હોલનું ઉદ્દઘાટન ઘનશ્યામપુરી બાપુના હસ્તે થયું હતું. દીકરીયુ ને દાન યોજના શરૂ કરાઇ હતી.
Advertisement