Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્ય માં મહિલાઓ તેમજ માસૂમ બાળાઓ પર થતા બળાત્કાર ની ઘટનાઓ મામલે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરાયો…

Share

ગુજરાત માં મહિલાઓ તેમજ માસૂમ બાળાઓની સલામતી ની ગુલબાંગો પોકારતી ભાજપ બેટી બચાવો ની પોકર વાતો કરે છે.તેવા આક્ષેપો સાથે યુવક કોંગ્રેસ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું..

Advertisement

ગુુુજરાત માં વધતી જતી દુષ્કર્મ ની ઘટનાઓ અને એમાં પણ માસૂમ બાળાઓ ઉપર થતા બળાત્કાર ના કિસ્સા ઓ પ્રકાશ માં આવ્યા બાદ આજ રોજ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કેન્ડલ માર્ચ યોજી બળાત્કારીઓ ને સખત માં સખત કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારી હતી.

આ પ્રસંગે જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાન.સહિત કોંગ્રેસ ના કાર્યકરો અને અગ્રણીઓ અને મહિલા કોંગ્રેસ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી લાઈનો.

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડીયા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.

ProudOfGujarat

વલસાડમાં ધોરણ-10ની પૂરક પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!