આજ રોજ ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર આવેલ પટેલ ની મોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોક સભાની ચૂંટણીઓને ધ્યાન માં રાખી ભરૂચ.છોટાઉદેપુર.અને બારડોલી લોકસભા ની સમીક્ષા બેઠલ યોજાઇ હતી.જેમાં ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ,પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી.પ્રદેશ મહા મંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થીત રહ્યા હતા..
Advertisement
ભારતીય જનતા પાર્ટીની યોજાયેલ આ સમીક્ષા બેઠક માં આગામી લોકસભાની ચૂંટણીને લઇ 3 બેઠક માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..આમ લોકસભા ની ચૂંટણીઓ નજીક માં છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યાર થીજ તૈયારીઓ હાથધરી દેવામાં આવી છે..