Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અમદાવાદ-સોનીની ચાલી પાસે એક વ્યક્તિ પાસે થી બાઇક પર આવેલ બે વ્યક્તિઓએ લાખ્ખો ની મત્તા ની લૂંટ કરી….

Share

 
જાણવા મળ્યા મુજબ મોડી સાંજે અમદાવાદ શહેર માં આવેલ સોનીની ચાલી પાસેથી એક લૂંટની ઘટના સામે આવી હતી..જેમાં ઉઘરાણીના પૈસા લઇને આવતો ઇસમ લૂંટાયો હતો..બાઇક પર આવેલી બે વ્યકિતઓએ લૂંટ કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે…15 લાખ ભરેલો થેલો લઈ લૂંટારુંઓ ફરાર થતા
CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી હાલ મળી રહી છે..

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં કોરોના રસીકરણ બાબતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!