GujaratFeaturedINDIAવડોદરા-બે દિવસીય પાણી કાપ સ્કડા હેઠળ સ્માર્ટ વોટર મેનેજમેન્ટની કામગીરીના પગલે પાણી કાપ.. by ProudOfGujaratSeptember 29, 2018096 Share જાણવા મળ્યા મુજબ વડોદરામાં આજે સાંજે અને કાલે સવારે પાણી નહિ મળે જેમાં સોમા તળાવ ચાર રસ્તા, સુશેન ચાર રસ્તા અને તરસાલી ટાંકી વિસ્તારમાં પાણી નહિ મળે તેમ જાણવા મળ્યું છે..મનપા છેલ્લા ઘણા મહિનાઓ થી સ્કાડા ની કામગીરી કરી રહી છે. Advertisement Share