Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો-તમામ સારવાર હેઠળ…

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર મોડી રાત્રે સત્યમ યુવક મંડળના શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો હોવાનું ઘટના સામે આવી હતી..વીજ કરંટ લાગવાથી 7 જેટલા યુવકોને ગંભીર ઇજા પહોંચી છે..ભારે વીજ કરંટ લાગવાને કારણે પાંચ યુવકો દૂર ફેંકાયા હતા.. ડી.જે માટે બનાવેલ સ્ટેન્ડ પર કરંટ ઉતરતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ માં માનવામાં આવી રહ્યું છે..

Advertisement

Share

Related posts

વડોદરા આર.આર સેલે ડેડીયાપાડાના મંડાળા ગામેથી 2 લાખના ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ.

ProudOfGujarat

સાયણ-કુડસદ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ નિર્માણ કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!