Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદની ડૉ. એરિકાએ વિશ્વની ટોપ ફાઇવ મેરેથોનમાં શામેલ બર્લિન મેરેથોનને 5 કલાક 39 મિનિટમાં પુરી કરી…

Share

 

સૌજન્ય/અમદાવાદઃ વર્લ્ડ મેડિકલ એસોસિયેશનના પુર્વ પ્રેસિડન્ટ કેતન દેસાઇના પુત્રી અને જાણીતા ગાઇનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉ. એરિકા દેસાઇએ વિશ્વની ટોપ ફાઇવ મેરેથોનમાં શામેલ બર્લિન મેરેથોનને સફળતાથી પુર્ણ કરી છે. એરિકાએ 42.195 કિલોમીટર રેસને 5 કલાક 39 મિનિટમાં પુરી કરી હતી. આ રેસમાં 45000 લોકોએ ભાગ લીઘો હતો જેમાં ભારત તરફથી એરિકા એક માત્ર ડોક્ટર હતી. 8 મહિનાથી ટ્રેનિંગના અંતે ડૉ એરિકા આ મેરેથોનનો પુર્ણ કરી શકી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં અંબાજી મંદિરમાં ભકતોની લાગી કતારો… જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચમાં કલેક્ટરના બંગલાના વાડામાંથી તસ્કરો ચંદનનું વૃક્ષ કાપી ફરાર થઈ ગયાં

ProudOfGujarat

સુરતમાં કોરોના પોઝીટીવ દર્દીના ઘરની બહાર હોમ કોરોન્ટાઈન બોર્ડ લગાવવાનું શરૂ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!