Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ભેરસમ ગામે ચાર બાળકોએ બિન આરોગ્યપ્રદ રતનજોતના બિજ ખાઈ જતા તબિયત લથડી-બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા…

Share


જાણવા મળ્યા મુજબ ગત મોડી સાંજે ભરૂચ જિલ્લાના ભેરસમ ગામે ચાર બાળકોએ બિન આરોગ્યપ્રદ રતનજોતના બિજ ખાઈ જતા તેઓની તબિયત લથડી હતી…બાળકો ની તબિયત લથડતા તેઓના પરિવારજનોએ બાળકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા..હાલ બાળકો ની તબિયત સુધારા ઉપર છે અને તેઓની સારવાર ચાલી રહી છે….

Advertisement

Share

Related posts

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ 59 આસામીઓ સમક્ષ દંડ તથા કાયદેસર કાર્યવાહી કરતી sog પોલીસ

ProudOfGujarat

ભરૂચ-સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવાની લોભ લાલચ આપી લોકોને ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!