Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જીલ્લા ના દેલસર ખાતે અંબીકા મીલ ના માલીક પ્રેમચંદ જૈન ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ

Share

દાહોદ જીલ્લા ના દેલસર ખાતે અંબીકા દાળ મીલ ના માલીક પ્રેમચંદજી જૈન ઉપર અનાજ ની દલાલી કરતા ઇસમ દ્વારા હત્યા કરવાના ઇરાદે ચાર રાઉન્ડ ફાયરીંગ કરતા ગંભીર ઇજાઓ થવા પામી હતી મળેલ વિગત મુજબ દેલસર પાસે અંબીકા દાળ મીલ ના માલીક પ્રેમચંદજી જૈન આજરોજ મીલ મા હાજર હતા તેવામાં એક શખ્સ દ્વારા અચાનક તેમની પાસે આવી પગ ના ભાગે તેમજ શરીર ના ભાગે ખાનગીકરણ બંદૂક વડે ઉપરાઉપરી ફાયરીંગ કરતા ગંભીર ઇજાઓ થવા પામી હતી જયારે ત્યા હાજર ફાયરીંગ નો આવાજ સાંભળી દોડી આવેલ માણસો ફાયરીંગ કરી ભાંગવા જતા ઇસમ ને પકડવા દોડતા હાજર માણસો ને બંદૂક બતાડતા તમામ ગભરાઇ ગયા હતા જેના પગલે ફાયરીંગ કયાઁ બાદ આરોપી ફરાર થઇ જવા સફળતા મળી હતી તેમજ પ્રેમચંદજી જૈન ને સારવાર માટે દાહોદ ખાનગી હોસ્પીટલ મા લઇ ગયેલ જયા થી તેમની વધુ સારવાર અથેઁ બરોડા ખસેડવામાં આવ્યા હોવાનુ જાણવાં મળે છે બનાવ ના પગલે હોસ્પીટલ માં પરિવારના સભ્યો સહીત નગરજનો ઉમટી પડયા હતા તેમજ ચોકીદારે ફાયરીંગ કરનાર ઇસમ ને ઓળખી લેતા અને બનાવના પગલે પોલીસ દ્વારા સત્વરે ધટના સ્થળે દોડી ગયેલ તેમજ ફાયરીંગ કરનાર ઇસમ અનાજ નો દલાલ હોવાનુ પ્રાથમિક મળેલ માહિતી મા જણાઇ આવતા તે દિશામા તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારે અનેક રજૂઆતો અને હડતાળો બાદ સરકારી હોસ્પિટલોના નર્સ સ્ટાફનું માસિક ભથ્થુ 1700 રૂપિયા વધાર્યું…!

ProudOfGujarat

ગૃહ રાજ્યમંત્રી સંઘવીની વડોદરા મુલાકાત ટાણે જ રેપ કેસના આરોપી અશોક જૈન પાલીતાણાથી અને અલ્પુ સિંધી હરિયાણાથી ઝડપાયા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે કપડાં સુકવતી મહિલાને વીજ કરંટ લાગતા તે નીચે ફંગોળાય ગઈ હતી તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!