ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન.ડૉ ઋત્વીજભાઈ પટેલગોધરાના રાજા એવા શિવગંગા ગ્રૂપ અને યુવા મોરચા પંચમહાલ ના આમંત્રણને માન આપી ગોધરા ખાતે શ્રીજીની આરતી માટે આવ્યાશિવગંગા ગ્રુપ દ્વારા યોજાયેલ ગણપતિદાદાની મહાઆરતીમાં પંચમહાલ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ગોપાલભાઈ શેઠ, શ્રી મેહુલભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચાના મંત્રી શ્રી જયદીપ રાઠોડ ,જિલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રી પરાગભાઇ બારોટ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી દિપેશસિંહ ઠાકોર,જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કુલદીપસિંહ સોલંકી,ગોધરા શહેર ભાજપના પ્રમુખ શ્રી મહેશભાઈ હરૂમલાણી, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી રવિ ઠાકોર,શ્રી ધવલ દેસાઈ, પ્રદેશ યુવા મોરચાના સંયોજક શ્રી ડૉ.પરાગ પંડ્યા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ ની સહઉપસ્થિતિમાં હાજરી આપી તથા અન્ય ગણપતિ પંડાલોમાં યોજાયેલ કાર્યક્રમોમાં પણ હાજર રહી મંગલકર્તાનાં ચરણોમાં શિશ નમાવી, સર્વની ખુશહાલીની પ્રાર્થના કરી અલૌકિક શાંતિની અનુભૂતિ કરી . હતા. ગૌ-ધરા કે મહારાજાની આરતી ઉતારી હતી.અને ગણપતિ દાદા આપણને સુખ , સમૃધ્ધિ , શાંતિ પ્રદાન કરે અને સાથે સામજિક સેવા અને શુભકાર્યો કરવામા સફળતા મળે એવી પ્રાથના કરીએવિઘ્નહર્તા અને સુખકર્તા એવા શ્રી ગણપતિ મહારાજને પ્રાર્થના કરી હતી.